ગુજરાતની FHWs માટે ખાસ

ટેકો+ માં ડેટા એન્ટ્રીનું ટેન્શન ભૂલો, સ્માર્ટ વર્ક કરો!

ANC/PNCની ગણતરીથી લઈને PDF રિપોર્ટ્સ સુધીનું બધું કામ ઓટોમેટિક.

મુશ્કેલીને અલવિદા!

ANC/PNC મુલાકાતનું પ્લાનિંગ હવે ભૂલરહિત

શું તમે હજુ પણ નોટબુકમાં તારીખોની ગણતરી કરો છો? FHW સહાયક દરરોજની મુલાકાતો, આવનારી મુલાકાતો અને ચૂકી ગયેલી (Missed) મુલાકાતોને **ઓટોમેટિક** યાદ કરાવે છે.

  • ANC/PNC મુલાકાતની ગણતરીમાં 100% સચોટતા.
  • WhatsApp પર દરરોજ સવારે ડ્યુ લિસ્ટ મેળવો.
  • ટેકો+ માં એન્ટ્રી કરવાનું સરળ બને છે.

સમય અને ભૂલ બચાવો

મેન્યુઅલ તારીખ ગણતરી
ઓટોમેટિક ડેઇલી ટાસ્ક લિસ્ટ

FHW સહાયક સાથે કામ કરવાની સરળ રીત

આ સ્ટેપ્સ ફોલો કરી તમારા રોજના કામને સ્માર્ટ બનાવો.

પગલું ૧

તમારો વાર્ષિક લક્ષ્યાંક સેટ કરો

સૌ પ્રથમ, નાણાકીય વર્ષ માટે તમારો ANC અને PNC નોંધણીનો વાર્ષિક ટાર્ગેટ દાખલ કરો. આનાથી સિસ્ટમ તમારી કામગીરીને ચોકસાઈપૂર્વક ટ્રેક કરી શકશે.

વાર્ષિક લક્ષ્યાંક

નાણાકીય વર્ષ

2025-2026

પગલું ૨

ANC/PNC માતાની વિગત ઉમેરો

ફક્ત માતાનું નામ, ગામ અને LMP/ડિલિવરી તારીખ દાખલ કરો. અમારું સ્માર્ટ ટૂલ આપમેળે બધી મુલાકાતની તારીખો ગણી લેશે.

ANC/PNC ગણતરી

પગલું ૩

તમારું સ્માર્ટ ડેશબોર્ડ જુઓ

દરરોજ લોગિન કરો અને જુઓ કે આજે કોની મુલાકાત લેવાની છે, આગામી મુલાકાતો કઈ છે અને કઈ મુલાકાતો ચૂકાઈ ગઈ છે.

ANC/PNC માતા ડેશબોર્ડ

FHW: Hetal Patel

કરવાની થતી મુલાકાતો

33

આગામી મુલાકાતો

26

ચૂકી ગયેલ

197

કરવાની થતી મુલાકાતોની યાદી

અગર નરસિંહ મકવાણા ANC

ગામ: લાલપુર | મુલાકાત: ૪થી ANC

12-11-2025 થી 09-12-2025

પગલું ૪

રિયલ-ટાઇમ કામગીરી ટ્રેક કરો

ડેશબોર્ડ પર તમે તમારા લક્ષ્યાંકની સામે કેટલી સિદ્ધિ મેળવી છે અને કેટલો બેકલોગ છે તે સ્પષ્ટ રીતે જોઈ શકશો. સાથે જ બધા સ્માર્ટ ટૂલ્સનો ઉપયોગ કરો.

આજ સુધીની કામગીરી (14-11-2025)

૧. ANC નોંધણી

ANC નોંધણી (આજ સુધી) 69 / 72
સિદ્ધિ: 96% બેકલોગ: 3

૨. PNC નોંધણી

PNC નોંધણી (આજ સુધી) 1 / 69
સિદ્ધિ: 1% બેકલોગ: 68

માતાના રિપોર્ટ્સ

ANC માતાઓનું લિસ્ટ

PNC માતાઓનું લિસ્ટ

સ્માર્ટ ટૂલ્સ

ડોક્યુમેન્ટ ગેલેરી

સર્કલુલર અને માર્ગદર્શિકાઓ

માસિક વર્ક ડાયરી

ડોક્યુમેન્ટ બનાવો

પગલું ૫

અને સૌથી ખાસ, WhatsApp રિમાઇન્ડર મેળવો

હવે તમારે એપ ખોલવાની પણ જરૂર નથી. દરરોજ સવારે તમારા વોટ્સએપ પર જ આજની મુલાકાતોનું લિસ્ટ આવી જશે. જેથી કોઈ પણ ટાર્ગેટ મિસ ન થાય.

FHW સહાયક

*અગત્યનું રિમાઇન્ડર*

નમસ્કાર ગીતાબેન,

*🗓️ આજની મુલાકાતો (22-08-2025):*

  • મંજુલાબેન - રામપુર (ANC-3)
  • સવિતાબેન - જેતપુર (PNC-1)

*📊 તમારી કામગીરી:*

- *ANC નોંધણી:* 29 / 28 (104% સિદ્ધિ) ✅

👉🏻 લોગિન કરીને અપડેટ કરો.

9:00 AM


ડેમો લોગિન કરીને સિસ્ટમનો અનુભવ લો.

નીચે આપેલ ડેમો વિગતોથી લોગિન કરી તમે જાતે જ ડેશબોર્ડનો અનુભવ કરી શકો છો.

મોબાઇલ નંબર: 7600405532

પાસવર્ડ: 12345

ડેમો લોગિન કરો

શરૂઆત કરવા માટે પ્લાન પસંદ કરો.

કોઈ છુપા ચાર્જ નહિ. ₹2 ટ્રાયલ પછી જ ₹99 નો મંથલી પ્લાન ચાલુ થશે.

વગર જોખમે શરૂઆત

₹2 માં 1 મહિનો ટ્રાયલ

₹2

પહેલો આખો મહિનો બધા ફીચર્સનો ઉપયોગ કરો. ₹99 મંથલી પ્લાન ઓટોમેટિક શરૂ થશે નહીં.

હમણાં ₹2 માં રજિસ્ટર કરો!

કાયમી સ્માર્ટ વર્ક માટે

મંથલી પ્લાન

₹99 / મહિનો

પહેલા ટ્રાયલ લેવાની ભલામણ છે, પછી આ પ્લાન પસંદ કરો.

સીધું મંથલી માટે રજિસ્ટર

પેમેન્ટ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર લોગિન વિગતો મળશે.